1 min read

આખા ભરેલા રીંગણા-બટાકા નું શાક

સામગ્રી

  • રીંગણા
  • બટાકા
  • તલ
  • શીંગ
  • લસણ
  • લીલા મરચા
  • આદુ
  • આખા ધાણા
  • સેવ
  • કોથમીર
  • ખાંડ
  • લીંબુ
  • તેલ
  • ગરમ મસાલો
  • દાબેલી મસાલો
  • ધાણા જીરું
  • મરચું
  • હળદર
  • મીઠું
  • જીરું
  • રાય
  • હિંગ
  • આમચૂર પાવડર