1 min read
મસાલા પુરી – Masala Puri
મસાલા પુરી બનાવવા – સામગ્રી
- ઘઉ નો લોટ
- ચણા નો લોટ
- રવો
- મેંદો
- સફેદ તલ
- મીઠું
- હળદર
- ધાણાજીરું
- મરચું
- હિંગ
- તેલ
Ingrediants for Masala Puri
- Wheat flour
- Gram Flour
- Rava (Semolina) /Soji
- Maida Flour
- White Sesame
- Salt
- Turmeric Powder
- Coriander Powder
- Chili Powder
- Asafoetida
- Oil