1 min read

દૂધી ચણા ની દાળ નું શાક

સામગ્રી

  • ચણા ની દાળ (1 કલાક પાણી માં પલાળેલી)
  • દૂધી
  • ટમેટા
  • લસણ ની પેસ્ટ
  • લીંબુ
  • મીઠું
  • મરચું
  • હળદર
  • ધાણાજીરું
  • જીરું
  • રાય
  • તેલ
  • હિંગ