1 min read

આલુ મટર પનીર

સામગ્રી

  • ડુંગળી (બાફેલી)
  • ટમેટા (બાફેલા)
  • બટાકા (બાફેલા)
  • બાફેલા વટાણા
  • વેજીટેબલ ઘી
  • કાજુ
  • ખસખસ
  • મગજતરી ના બી
  • ગરમ મસાલો
  • કસ્તૂરી મેથી
  • ટમેટો કેચઅપ
  • તેલ
  • આદુ-લસણ ની પેસ્ટ
  • પનીર
  • જીરું
  • મરચું
  • હળદર
  • ધાણા જીરું
  • મીઠું
  • હિંગ