1 min read
મેથી ના થેપલા – Methi Thepla
Methi Thepla – Ingredients
- – 1 cup of fenugreek
- – 1 cup of millet flour
- – 2 cups of wheat flour
- – 1 lemon
- – 1 spoon of oil
- – 1 teaspoon of green garlic paste
- – 1 teaspoon of Asafoetida
- – Sugar
- – Garam Masala
- – Salt
- – Coriander
- – Chili Powder
- – Turmeric Powder
મેથી ના થેપલા બનાવવા – સામગ્રી
- 1 કપ મેથી
- 1 કપ બાજરાનો લોટ
- 2 કપ ઘઉં નો લોટ
- ૧ લીંબુ
- ૧ ચમચી તેલ
- ૧ ચમચી લીલા લસણ ની પેસ્ટ
- ૧ ચમચી હિંગ
- ખાંડ
- ગરમ મસાલો
- મીઠું
- ધાણાજીરું
- મરચું
- હળદર